Samudra Vasane Devi prayer with lyrics | swadhyay parivar

3 years ago
12

Samudra Vasane Devi prayer with lyrics swadhyay parivar

(પથારીમાંથી ઊઠીને જમીન પર પગ મૂકતાં પહેલાં બોલવાનો શ્લોક)

પૃથ્વીને વંદન (ક્ષમાયાચના):

समुद्रवसने देवि! पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि! नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे ॥

સમુદ્રવસને દેવિ ! પર્વતસ્તનમંડલે ।
વિષ્ણુપત્નિ ! નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમસ્વ મે ॥

સમુદ્રરૂપી વસ્ત્રોવાળી , પર્વતરૂપી સ્તનોવાળી અને વિષ્ણુ ભગવાનની પત્ની પૃથ્વીદેવી ! તમને નમસ્કાર કરું છું . મારા પગનો તમને સ્પર્શ થાય છે માટે ક્ષમા કરો .

#amudravasanedevi #Slokas #swadhyayparivar

Loading comments...