Zagmagta Divadanu Derasar | ઝગમગતા દીવડાનું દેરાસર | Spiritual Song by Pujya Niruma

1 month ago
4

વિશ્વના ખૂણે ખૂણે સીમંધર સ્વામીના દેરાસર બંધાય જેથી જગતના જીવો હાજરા હાજુર તીર્થંકર પ્રભુને ઓળખી એમની ભક્તિમાં તરબોળ થઇ, મુક્તિનો પંથ કાપી શકે એવી ભાવના આપણે બધા સાથે મળીને પ્રસ્તુત પદ “ઝગમગતા દીવડાનું દેરાસર” દ્વારા ભાવીએ.

There should be temples of Lord Simandhar swami in every nook and corner of the world, so that the living beings of the world recognize the presence of the currently Living Tirthankar Lord, get engrossed in their devotion and strengthen their inner intent to walk on the path of liberation. Let us all together maintain such a strong intent through the devotional song “Jagmagta Divdanu Deraser”.

Loading comments...