Premium Only Content

TODAY NEWS । 26 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
અમેરિકામાં પહેલીવાર નાઈટ્રોજન સુંઘાડીને મોતની સજા અપાઈ. ગુનેગારે પૈસા લઈને મહિલાની હત્યા કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનીસે સત્તાવાર રીતે કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને રોકવી મુશ્કેલ છે.
બ્રિટનના લિંકનશાયરમાં આવેલા વાઈલ્ડ લાઈફ પાર્કના 8 પોપટ ગાળો શિખી ગયા હોવાથી મુલાકાતીઓ ક્ષોભમાં મુકાય છે.
પાકિસ્તાને યુએનમાં રામ મંદિરનો મુદ્દે વિરોધ ઉઠાવ્યો. કહ્યું, હવે જ્ઞાનવાપી સહિત અનેક મસ્જિદો નિશાના પર છે.
દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું.
5 પદ્મવિભૂષણ, 17 પ્રદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરાઈ.
જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ મંદિર પર બન્યું હોવાનો એએસઆઈએ રિપોર્ટ આપતાં ભડકેલા ઔવેસીએ કહ્યું એએસઆઈ હિન્દુત્વની ગુલામ છે.
બિહારમાં જેડીયુ – આરજેડી ગઠબંધન તૂટવાનું લગભગ નક્કી, ભાજપ સાથે સરકાર બનાવી શકે છે નીતીશકુમાર..
વડોદરાના રણછોડજી મંદિરમાં તોપની સલામીનો ચુકાદો 29 વર્ષ બાદ આવશે. આવતીકાલે નવલખીમાં તોપનું ટેસ્ટિંગ કરાશે.
અમદાવાદમાં મિલકતના ઝઘડામાં માતા પર ચાકુથી હુમલો કરનાર પુત્રને મેટ્રો કોર્ટે બે વર્ષની સજા ફટકારી.
રાજકોટમાં પૂર ઝડપે જતાં કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લેતાં, પતિનું મોત.
ગણતંત્ર દિવસે દ્વારિકાધીશના મંદિર શિખર પર તિરંગી ધજા લહેરાવવામાં આવી.
-
1:31:58
Game On!
18 hours ago $1.44 earnedIt was ALWAYS a Shedeur thing! NFL Draft Day 2 Reaction!
6.24K -
1:08:40
IsaacButterfield
13 hours ago $25.19 earnedThis is Disgusting!! The Pope's Conspiracy and Kanye's Cousin Drama!
79.7K84 -
3:40:59
FreshandFit
12 hours agoAfter Hours w/ Girls
148K80 -
LIVE
Anvilight
3 hours agoFortnite | Saturday Morning Solos! | Creator Program Day #26
625 watching -
2:06:07
TimcastIRL
13 hours agoDemocrats LOSE IT Over SECOND Liberal Judge ARRESTED By Trump Admin | Timcast IRL
236K233 -
1:26:16
Man in America
1 day agoEXPOSED: Trump's COVERT War Against the European Banking Cartel w/ Tom Luongo
124K55 -
1:45:48
Glenn Greenwald
17 hours agoGlenn Reacts to News of the Week; Plus: Audience Q&A | SYSTEM UPDATE #443
130K88 -
11:05:38
Dr Disrespect
22 hours ago🔴LIVE - DR DISRESPECT - PUBG - 5 CHICKEN DINNERS CHALLENGE
255K24 -
3:23:12
I_Came_With_Fire_Podcast
21 hours agoSHALL NOT BE INFRINGED| THE TYRANNY OF UNELECTED BUREAUCRATS | XI BOWS
70.8K10 -
4:19:36
SynthTrax & DJ Cheezus Livestreams
23 hours agoFriday Night Synthwave 80s 90s Electronica and more DJ MIX Livestream THE GREAT EDO WARS OF 2067 Edition
106K10