Premium Only Content
TODAY NEWS । 22 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
જાપાનનું મૂન મિશન SLIM જોખમમાં મુકાયું, બેટરી ખતમ થઈ જતાં પૃથ્વી સાથે સંપર્ક તૂટ્યો.
ચીનના યુનાનમાં ભૂસ્ખલન થતા 47 લોકો કાટમાળ નીચે દટાયા, બેનાં મોત, અનેક મકાનો બરબાદ, 500ને બચાવાયા.
સમગ્ર વિશ્વ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં લીન, અનેક શહેરોમાં કાર રેલી, નેપાળના જાનકી મંદિરમાં 1 લાખ દિવા પ્રગટાવાશે.
આતંકવાદી હુમલાની શક્યતાને પગલે પાકિસ્તાનના ઇસ્લામાબાદની 3 યુનિવર્સિટી તાત્કાલિક બંધ કરાઈ.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન. દેશભરમાં ઉમંગ ઉલ્લાસ સાથે પર્વ ઉજવાયો. જય શ્રી રામના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા.
બિલકિસ બાનો ગેંગ રેપના 11 આરોપીઓએ સરેન્ડર કર્યું, મોડી રાતે બે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા.
આસામમાં યાત્રા દરમિયાન મંદિરમાં જતાં અટકાવવામાં આવતાં રાહુલ ગાંધી ધરણા પર બેઠાં.
અયોધ્યામાં પીએમ મોદીએ કહ્યું કે, હવે આપણા રામલલ્લા ટેન્ટમાં નહીં રહે. આજે એક નવા કાળચક્રની શરૂઆત થઈ છે.
વડોદરાના ભોજ ગામમાં રામજીની શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, પાંચથી વધુ મહિલાઓને ઈજા.
રામલલ્લાની પ્રતિષ્ઠાના સમયે જ ગુજરાતના મહાનગરોમાં 26 બાળકો જન્મ્યા. ઘણાં પરિવારે દીકરાનું નામ રામ અને દીકરીનું નામ સીતા રાખ્યું.
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવાના મામલે 32 લોકો સામે ગુનો નોંધાયો. 15ની ધરપકડ.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, આગામી બે દિવસ કોલ્ડ વેવ ગંભીર બનવાની હવામાન વિભાગની આગાહી.
-
3:55:11
I_Came_With_Fire_Podcast
18 hours agoTrump SABOTAGE, LA FIRE CHIEF SUED, and BIDEN’S LAST F-U!
29.5K8 -
2:59:47
Joker Effect
9 hours agoUkraine in a video game? Hardest thing I have done. S.T.A.L.K.E.R.2 Heart of Chornobyl,
105K7 -
1:15:22
Flyover Conservatives
1 day agoEczema, Brain Fog, B.O., and Gas… Eating Steak and Butter Creates Ultimate Health Hack - Bella, Steak and Butter Gal | FOC Show
77.9K6 -
51:58
PMG
13 hours ago $3.20 earned"Can the Government Learn from Elon Musk’s 70% Labor Cut? A Deep Dive into Inefficient Agencies"
55.5K1 -
6:39:15
Amish Zaku
13 hours agoRumble Spartans #10 - New Year New Maps
47.1K3 -
1:04:58
In The Litter Box w/ Jewels & Catturd
1 day agoNo Tax On Tips! | In the Litter Box w/ Jewels & Catturd – Ep. 722 – 1/17/2025
162K32 -
5:35:39
Dr Disrespect
19 hours ago🔴LIVE - DR DISRESPECT - WARZONE - CRAZY CHALLENGES
180K38 -
1:16:30
Edge of Wonder
15 hours agoLA Fire Updates: Miracles Amidst the Devastation
53.5K15 -
54:54
LFA TV
19 hours agoBanning Mystery of the Ages | TRUMPET DAILY 1.17.25 7pm
45.3K9 -
1:47:13
2 MIKES LIVE
13 hours ago2 MIKES LIVE #168 Open Mike Friday!
38.2K4