પાટણ સાંતલપુર સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભક્તિમય બન

11 months ago
20

પાટણ સાંતલપુર

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભક્તિમય બન્યું વાતાવરણ ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

એન્કર પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ત્રિ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલ છે તેના ભાગરૂપે આજરોજ ઝઝામ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રામચંદ્ર ભગવાન અને રાધાકૃષ્ણન ભગવાન ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર ગામ જેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગામની અંદર કેસરિયુ વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું આ પસંદગી ગામના સરપંચ શ્રી અને અન્ય ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન ત્રણ દિવસનું કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તારીખ 20 21 અને 22 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતવાણી ભજન અને ભોજન સાથે સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પંખીઓ માટે ચણ સવાનો માટે લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનો ધાર્મિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રીરામ અને રાધાકૃષ્ણ નું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગામ જેનો દ્વારા જેની અંદર 21 1 2024 ને રવિવારના રાત્રે ભવ્ય સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય ગ્રહ ઉપસ્થિત રહેશે યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી બાબુલાલ મગનલાલ શિરવાડા વાળા અને શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ ઝઝામ વાળા ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ભગવાન સિંહ અનુપસિંહ જાડેજા પરિવાર દ્વારા ભોજન પ્રસાદના દાતા અને રામચંદ્ર ભગવાનની મૂર્તિના અજમાન સ્વ જગમાલભાઈ શંકરભાઈ રાવળ પરિવાર સાથે સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિના અજમાન ભગવાન શ્રી અનુપસિંહ જાડેજા પરિવાર સહિત અલગ અલગ અજમાનો અને સમગ્ર ગામ જેનોના સહયોગથી ભવ્ય રામ મંદિર અને રાધાકૃષ્ણ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું છે

બાઈટ સુમેર સિંગ આયોજક

બાઈટ અણદુભા જાડેજા

બાઈટ શાસ્ત્રીજી

Loading comments...