Premium Only Content
TODAY NEWS । 19 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
ગાઝામાં અલ ઈસરા યુનિવર્સિટી પર ઈઝરાયલનો ભયાનક હવાઈ હુમલો, અમેરિકાએ માગ્યો ખુલાસો.
ઉત્તર કોરિયાએ કલાકો સુધી પાણીમાં રહીને હુમલો કરી શકે તેવા પરમાણુ ડ્રોન હાઈલનું ટેસ્ટિંગ કર્યું.
જાપાનનું મૂન મિશન સ્નાઈપર આજે ચંદ્ર પર લેન્ડ થશે. ચંદ્ર કેવી રીતે બન્યો તેના રહસ્યો શોધશે.
સિંગાપોરમાં ભારતીય મૂળના મંત્રી ઈશ્વર સામે ભ્રષ્ટાચારના 27 કેસ નોંધાયા, મંત્રીએ રાજીનામું આપ્યું.
બિહારના ડિહુરી ગામમાં પૂર્વ સાંસદ અલી અનવર અંસારીએ રામ મંદિર અંગે સવાલ ઉઠાવ્યો અને સ્ટેજ ધડામ દઈને તૂટી પડ્યું.
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં દુનિયાની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસનું લોકાર્પણ કરાયું.
બિલકિસ બાનો કેસના ગુનેગારોને બે દિવસમાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો.
સીએમ યોગીને આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલી ધમકી આપી, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં.
વડોદરાની હરણી તળાવ દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના, બેદરકારી, નિષ્કાળજી અંગે 18 સામે ફરિયાદ નોંધાઈ.
સુરતમાં સગાઈ કરી લેનાર પ્રેમિકાના ઘરે જઈ પ્રેમીએ ચાકુના ઘા માર્યા, બાદમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપન કર્યું, પ્રેમિકા સારવાર હેઠળ, પ્રેમીનું મોત.
હરણી દુર્ઘટના બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટમાં લાઈફ જેકેટ ફરજીયાત કરાયાં.
માણસામાં ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપાઈ, 46 લાખનો જથ્થો જપ્ત.
-
6:02:38
CLUJ
9 hours agoCHRISTMAS EVENING HYPE!! LETS HAVE FUN GAMING!!
36.6K7 -
9:57:19
a12cat34dog
11 hours agoI AM FINALLY BACK :: PUBG: BATTLEGROUNDS :: RUMBLE NOW HAS GIFTED SUBS!!! [Merry Christmas] {18+}
26K4 -
3:55:42
STARM1X16
10 hours agoMerry Christmas Fortnite
73.5K10 -
2:45:33
Sgtfinesse
10 hours agoMerry Christmas Night
61.1K18 -
3:51:18
tacetmort3m
1 day ago🔴 LIVE - (MERRY CHRISTMAS) TIME TO SPREAD DEMOCRACY - HELLDIVERS 2 OMENS OF TYRANNY
34.4K2 -
2:46
BIG NEM
14 hours agoDiscovering RAKIJA: The Holy Liquer of the Balkans
23.5K2 -
1:11:38
Film Threat
18 hours agoCHRISTMAS DAY CHILL STREAM WITH CHRIS GORE | Hollywood on the Rocks
143K31 -
14:22:40
The Quartering
1 day agoYule Log Christmas MAGA Edition With Memes! Come Hang Out!
232K29 -
38:41
MYLUNCHBREAK CHANNEL PAGE
1 day agoTimeline Begins in 1800? - Pt 1 & 2
111K66 -
1:23:41
Game On!
1 day ago $13.92 earnedNetflix NFL Christmas Games Preview and Predictions!
96.3K12