વડોદરાના મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ડુબી જવાથી 13 બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટના અત્યંત દુઃખ

11 months ago
11

વડોદરાના મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ડુબી જવાથી 13 બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે, ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે.

લાઈફ જેકેટ વગર બોટમાં કેપીસીટીથી વધુ બાળકોને બેસાડવા એ ગંભીર ગુનાહિત કૃત્ય છે, આ મામલે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. મારી સરકારને વિનંતી છે કે દુર્ઘટના અસરગ્રસ્ત બાળકો અને વ્યક્તિઓને તમામ પ્રકારની જરૂરી મદદ પુરી પાડવામાં આવે.

Loading comments...