Gujarat નું આ ગામ છે મઠિયા-પાપડનું હબ | Gujarat Tak

1 year ago
2

દિવાળીનો તહેવાર હોય અને ગુજરાતીઓની ઘરે નાસ્તામાં મઠિયા-ચોળાફળી ન હોય એતો અશક્ય છે....પરંતુ તમને ખબર છે...ગુજરાતની એક એવી જગ્યા છે...જ્યાંના મઠિયા અને પાપડ એટલા ફેમસ છે કે ગુજરાત તો ઠીક અન્ય રાજ્યો સહિત વિદેશમાં પણ મોટું માર્કેટ કવર કરે છે

Loading comments...