#ANAND : આંકલાવ કોંગ્રેસ શહેર પ્રમુખના ઘરેથી ઝડપાયો દારૂ

1 year ago
7

ANAND 25-10-2-23 WED

આ ઘટના આણંદ જિલ્લાના આંકલાવની છે. કે જ્યાં આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી જ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખને ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#cogress #bjp #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...