Premium Only Content
This video is only available to Rumble Premium subscribers. Subscribe to
enjoy exclusive content and ad-free viewing.
MAHARASHTRA : કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ
1 year ago
10
badshah near you
nadiad news
nadiad
anand news
gujarati
gujarat news
Gujarat police
News
badshah news
charotar news
police
MAHARASHTRA : 25-7-2023 TUE
અત્યારે વરસાદી માહોલ છે અને એમા પણ ખાસ કરીને લોકો મોસમને માણવા માટે અને કુદરતી નજારો માણવા મુસાફરીએ જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર થી એક મહત્વ પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી નાસીક તરફ કે નાસીક થી મુંબઈ તરફ જતા મુસાફરો ને ખાસ સુચન કરવામાં આવ્યુ છે કે પોતાની મુસાફરીને ટાળે. વાહનો પણ રસ્તા ઉપર ફસાઈ ગયા છે ત્યારે વધુ જોખમ ન સર્જાય તે માટે સાવચેતી રાખી મુસાફરી ટાળવા અનુરોધ કરાયો છે.કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ કરાયો છે. આ વિડિયો ફુટેજમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણીને લિધે રસ્તાએ કેટલુ ભયાનક સ્વરુપ ધારણ કર્યુ છે.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
Loading comments...
-
4:15:57
Joker Effect
9 hours agoJoker plays... S.T.A.L.K.E.R.2: Heart of Chornobyl
86.9K24 -
32:56
MYLUNCHBREAK CHANNEL PAGE
14 hours agoUnder The Necropolis - Pt 3
66.2K28 -
37:08
Degenerate Plays
19 hours ago $3.81 earnedThe Greatest Chase Scene Of All Time - Assassin's Creed : Part 33
28.8K2 -
1:08:34
Squaring The Circle, A Randall Carlson Podcast
19 hours ago#034 The Mysteries Of Stonehenge: Uncovering The Origins Of The Stones - Squaring The Circle
19.9K8 -
10:35
Misha Petrov
15 hours ago"We Need More Women Firefighters!" LA Wildfires Expose Shocking Mismanagement and DEI Priorities
20.7K42 -
8:36
Gamers Unbeaten
19 hours agoMarvel Rivals: The Menace of Jeff the Shark | Deep Thoughts While Gaming
66K4 -
11:05
Guns & Gadgets 2nd Amendment News
15 hours agoBREAKING NEWS: ATF Reinstituting The Pistol Brace Ban?!
44.2K16 -
48:04
PMG
16 hours ago $7.29 earned"Will Trump FINALLY Prosecute the 2020 Election Criminals? w/ FEC Commissioner Trey Trainor"
32K -
11:19:20
Phyxicx
16 hours agoFinal Fantasy XIV - Finishing Stormblood - 1/11/2025
96.4K5 -
9:21
BlackDiamondGunsandGear
16 hours agoBest of Both AR-15 + Ak47 = CMMG Mutant DISSENT
67.9K9