Premium Only Content
holi katha in gujarati || હોળી ની સંપૂર્ણ વાર્તા|| holi no itihas || હોળી-ધુળેટી નો ઇતિહાસ, History
History In Holi Festival, क्यों मनाई जाती है होली? | Why is Holi celebrated?, હોળી-ધુળેટી નો ઇતિહાસ || History In Holi Festival
હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
#હોળી #ધુળેટી #Holi #Holifestival
હોળી-ધુળેટી
હોળી નો ઇતિહાસ
ધુળેટી નો ઇતિહાસ
હોળી-ધુળેટી નો ઇતિહાસ
History In Holi
History In Holi Festival
Holi Festival History In Gujarati
holi ni katha
holika dahan in Gujarati
holika Prahlad katha
prahelad varta
holi varta
holi story in Gujarati
holi history in Gujarati
dhuleti in Gujarati
holi in gujarat
holi in India
prahelad story in Gujarati
holika dahan
holi ni pooja
holi puja
holi ni vidhi
holi vidhi
pichakari
holi song Gujarati
holi parv
holi nibandh
dhuleti nibandh
holi song, holi, holi ke gana, holi song bhojpuri, holi gana, holi song hindi, holi geet, holi khele masane mein, holi dj song, holi mein rangeele,holika dahan, holika dahan ki kahani, holika dahan kab hai, holika dahan story, holika dahan drawing, holika dahan song, holika dahan video, holika dahan vishnu puran, holika dahan kyu manaya jata hai, holika dahan 2020 mein kab hai
holi varta Gujarati
holi status Gujarati
holi status new
New holi status
New dhuleti status
gujarati status
new gujarati ringtone
new gujarati status
holi na status
હોળી status
ધુળેટી સ્ટેટસ
હોળી ધુળેટી ક્યારે છે
હોળીની પૂજા
હોળી ની વિધિ
#Sawan #HinduPuran #Ramayan #holi2023status #holi2023 #TheDivineTales
#HinduMythology
#HinduPuran
#Geeta
#Ramayan
#Mahabharat
#kanwaryatra
#Sawan
#Lordshiva
#lordkrishna
Holi, holi, holi special, hiranyakashyap history, Why Holi is celebrated, festival, vishnu, holi video, holi prank, holi special clips, watch full episode, latest episode, holi festival 2018, happy holi, holi 2018, holi songs, festival of colors, holi hot celebration, holika dahan, holi dance, holi hai, types of people in holi, holi dhamal, holi prank 2017, types of holi, holi festival of colors, hiranyakashyap, hiranyakashyap story, divine tales, tales, હોળી, હોળી-ધુળેટી, ધુળેટી, હોળી-ધુળેટી નો ઇતિહાસ, ધુળેટી નો ઇતિહાસ, હોળી નો ઇતિહાસ, હોળી 2019, ગુજરાતી તહેવારો, હોળી દહન, History In Holi, History In Holi Festival, Holi Festival, Holi, Holi History, Holi History In Gujarati, Holi Festival History, Holi Festival History In Gujarati, Holi Songs, Gujarati History, Gujarati Song, Gujarati Film, Gujarati Kalakar, Gujarati Singer, Gujarati Festival, Gujarati, History, Festival, holi gujarati song, holi gujarati, holi gujarati geet, holi gujarati nibandh, holi gujarati song 2020, holi gujarati video, holi gujarati status, holi gujarati gana, holi varta, holi puja, holi katha, Prahalad holika dahan, holika dahan story in Gujarati, gujarati varta Katha, a one Gujarati, holi kem manavay chhe, dhuleti, gujarati status, holi no itihas, holi songs 2022, holi status 2022, holi history in gujarati, holika dahan fire, duleti status, holi khele raghuvira
SⓊⒷⓈⒸⓇⒾⒷⒺ IⒻ YⓄⓊ LⒾⓀⒺ MⓎ ⓋⒾⒹⒺⓄ
*FAIR USE*
I dont own every meme, all rights goes to their creators.. If you know any or you are the one who made any meme that include in this then message me on Instagram I'll give you credits or remove if you want
Disclaimer - video is for entertainment purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Instagram Id : https://www.instagram.com/vishvesh.bhut/
Facebook id : https://www.facebook.com/vishvesh.bhut/
-
1:47:13
In The Litter Box w/ Jewels & Catturd
21 hours agoWe're Back - For Real! | In the Litter Box w/ Jewels & Catturd – Ep. 698 – 12/04/2024
31.7K13 -
8:59
IsaacButterfield
13 hours ago $0.18 earnedVegan Booty Sued ($300,000!!)
872 -
LIVE
Barry Cunningham
4 hours agoTRUMP DAILY BRIEFING: Deep State Targets Pete Hegseth! But He WILL Be Confirmed!
1,762 watching -
1:46:33
Darkhorse Podcast
4 hours agoThe 254th Evolutionary Lens with Bret Weinstein and Heather Heying
20.4K24 -
1:40:46
The Quartering
4 hours agoCEO Assassinated In NYC, Supreme Court Rules On Trans Issue, South Korea & Pete Hegseth Attacks
62.8K62 -
LIVE
Film Threat
8 hours agoSKELETON CREW REVIEW! | Hollywood on the Rocks
126 watching -
15:19
Silver Dragons
3 hours agoDealer Reveals Gold Silver Ratio "Trick" All Stackers Should Know
3.74K2 -
59:37
PMG
17 hours ago $0.10 earned"The Hunter Biden Pardon & Freedom Brigades with Charity Linch"
2.06K1 -
1:31:12
Mally_Mouse
1 day agoLet's Yap About It - LIVE!
18.4K -
5:08:07
SoundBoardLord
6 hours agoToxic Masculine Gaming | GTA & Hunt Showdow!!
15.4K2